રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 23 મે 2018 (17:50 IST)

દેશના 17 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે, બૂંદી દુનિયાનો સૌથી ગરમ શહર

સૂરજનું સૌથી વધુ રૌદ્ર રૂપ...
સૂરજનું સૌથી વધુ રૌદ્ર રૂપ... 
દેશમાં ગરમીના પ્રકોપ સૌથી વધારે છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ગર્મ હવાના કારણે લોકો બેહાલ છે. મંગળવારે દેશના 17 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે રહ્યું.