સંબંધિત સમાચાર
- Virat Kohli વિરાટ કોહલીની 10મા ધોરણની માર્કશીટ વાયરલ, જુઓ વિરાટ કેટલો અભ્યાસી હતો
- CBSE બોર્ડ 10 મા નુ પરિણામ જાહેર, 93.60% વિદ્યાર્થીઓ થયા પાસ, છોકરીઓનુ પરિણામ 95% અને છોકરાઓનુ પરિણામ 92.63%, Digilocker-UMANG એપ પર માર્કશીટ
- CBSE 2025 10th Results: સીબીએસઈ 12 ના પરિણામ થયુ જાહેર, હવે થોડીવારમાં આવી શકે છે ધોરણ 10 નુ પરિણામ
- cbse.gov.in, CBSE Results 2025- ૧૨મા ધોરણનું પરિણામ જાહેર, છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ જીત મેળવી, ૯૧.૬૪% પાસ ટકાવારી
- CBSE Board Result 2025 : CBSE બોર્ડ 10 અને 12 નુ પરિણામ જાહેર થશે, જાણો કેવી રીતે ચેક કરશો તમારુ પરિણામ
વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યુઝ, CBSE 10 માં ધોરણની પરીક્ષા આવતા વર્ષથી 2 વાર થશે, મહિનાનુ નામ પણ જાણી લો
CBSE EXAM 2026
સેંટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ 10મા ધોરણની બોર્ડ પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. 2026 થી 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર થશે. પરીક્ષાનુ પહેલુ ચરણ ફેબ્રુઆરીમાં આયોજીત કરવામાં આવશે. ત્યારબાદ મે માં બીજા ચરણમાં આયોજીત કરઆમાં આવશે. બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યક્રમ પર આયોજીત કરવામાં આવશે. બંને પરીક્ષાઓ પુર્ણ પાઠ્યક્રમ પર આયોજીત કરવામાં આવશે. પહેલુ ચરણ સ્ટુડેંટ્સ માટે અનિવાર્ય રહેશે. બીજી બાજુ બીજુ ચરણ સ્ટુડેંટ્સ માટે વૈકલ્પિક રહેશે.
CBSE ના ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાના નવા ધોરણો મુજબ, આંતરિક મૂલ્યાંકન (Internal assessments) ફક્ત એક જ વાર લેવામાં આવશે.
