ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (14:46 IST)

Delhi Murder- DU વિદ્યાર્થીની છાતીમાં છરીના ઘા - બે આરોપીની ધરપકડ, ગર્લફ્રેન્ડના અફેરમાં હત્યા

Delhi University Murder:દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેંપસની બહાર રવિવારે એક વિદ્યાર્થીની છરીથી હત્યા મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. નિખિલ ચૌહાન નામના આ વિદ્યાર્થીની તે સમયે હત્યા કરી નાખી જ્યારે તે આર્યભટ્ટા કોલેજમાં સ્કૂલ ઑફ ઓપન લર્નિંગ (SOL)ની ક્લાસા કરીને બહાર આવી રહ્યો હતો. આરોપીઓની ઓળખ રાહલ અને હારૂનના રૂપમાં કરી છે. રાહલ બિંદાપુરના રહેવાસી છે. જેની ઉમ્ર 19 વર્ષા છે. બીજુ આરોપી હારૂના ચાણ્ક્ય પ્લેસનો રહેવાસી છે અને તેમની ઉમ્ર પણ 19 વર્ષા જ છે. 
 
આ મામલો દિલ્હી યુનિવર્સિટીના સાઉથા કેંપસનો છે. જણાવી રહ્યુ છે કે આશરે સાતા દિવસ પહેલા આર્યાભટ્ટા કોલેજમાં એસઓએલના એક વિદ્યાર્થી નિખિલની પ્રેમિકાની સાથે બદસલોકી કરી હતી. આ આખી ઘટનાનો બદલો આરોપીએ તેમના બીજા સાથીઓની સાથે મળીને લીધો. રવિવારે બપોરે આશરે 12.30 વગ્યે આરોપી તેમની ત્રણ સાથીઓની સાથે કોલેજના ગેટની બહારા નિખિલના નિકળવાની રાહા જોઈ રહ્યા હતા. જેમા જ નિખિલા કોલેજ ગેટથી બહાર નિકળ્યો તો આરોપીએ પહેલા તેમની સાથે ઝગડો શરૂ કર્યો અને તેમના છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.
 
જેમા જ છાતીમાં છરીના ઘા ઝીંકયા તો નિખિલની સ્થિતિ બગડી ગઈ. ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે પછી ડાક્ટરોએ નિખિલને મૃત જાહેરા કરી દીધો. આ આખી ઘટના પછી પોલીસએ મામલાની સૂચના આપી.