શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (10:27 IST)

મુંબઈના કૂતરા એક રાતમાં જ વાદળી થઈ ગયા, કેવી રીતે જુઓ VIDEO

મુંબઈના રસ્તા પર વાદળી રંગના કૂતરા જોવા મળ્યા.. સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે પણ આ સત્ય છે. સૂત્રોના જણાવ્યા મુજબ અનેક સફેદ કૂતરા રાતોરાત અચાનક જ વાદળી થઈ ગયા. કેવી રીતે જાણવા જુઓ અમારો આ વીડિયો