મુંબઈમાં ટ્રેનના નીચે આવી છોકરી.. તો પણ સહી સલામત - VIDEO

mumbai accident
Last Modified સોમવાર, 10 જુલાઈ 2017 (13:20 IST)
આજે અમે તમને ચોંકાવી દેનારે વાત બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમે ખુદ કહેશો કે હા જેને રામ રાખે તેને કોણ ચાખે..

આ ઘટના મુંબઈના એક લોકલ સ્ટેશનની છે જ્યા સામાન્ય દિવસોની જેમ લોકો પોત પોતાના કામ પર જઈ રહ્યા હતા અને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક સામે એક યુવતી દોડતી આવી.

યુવતી ટ્રેન નીચે આવી ગઈ
પણ તે જીવતી બચી ગઈ. આ ઘટનાને જોઈને એક વ્યક્તિએ કહ્યુ કે તેને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે યુવતી જીવતી કેવી રીતે બચી શકે છે..

પ્રત્યક્ષ જોનારાનું માનીએ તો યુવતીને બિલકુલ વાગ્યુ પણ નથી. હવે તેને જોઈને દરેક કહેશે કે ભગવાન ચમત્કાર કરે છે.
આ પણ વાંચો :