શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 11 માર્ચ 2017 (17:08 IST)

Elections/Chutani Result 2017 Live updates - : ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીનો જાદુ છવાયો ભાજપા પૂર્ણ બહુમત તરફ


 







- વિશ્લેષણ - વરિષ્ઠ પત્રકાર અનિલ યાદવ 
 
ઉત્તર પ્રદેશના પરિણામથી સ્પષ્ટ થાય છે કે 2014ની જેમ જ હિન્દુ વોટ કનસોલિડેટ થયો છે. પ્રદેશમાં ધર્મના આધાર પર ધ્રુવીકરણ થયુ છે. જેને ચરમ પર લઈ જવાનો શ્રેય ખુદ પ્રધાનમંત્રી મોદીને જાય છે. 
 
- રંગ દે તૂ મોહે ગેરુઆ.. 
 
- વિશ્લેષણ - વરિષ્ઠ પત્રકાર અનિલ યાદવ 
 
મોદીની પર્સનાલિટીની સામે નોટબંધી કે વિકાસ.. કોઈ મુદ્દો કામ નથી થયો. ભાજપાના મૂળ વોટર વેપારી જેને નોટબંધીની માર સહન કરી તેઓ પણ ચૂંટણીમાં ભાજપા સાથે જ રહ્યા.- ભાજપાની જીત પર રાજનાથ સિંહ બોલ્યા - વિજયનો શ્રેય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સંગઠન ક્ષમતા અને ભાજપા કાર્યકર્તાઓને પણ જાય છે. જેમણે આ ચૂંટણીમાં અથાગ પ્રયત્નો કર્યા છે. 


 - ઉત્તર પ્રદેશ જેને પસંદ કરે છે તેમા કોઈ કંફ્યુજન નથી છોડતી.. દરેક વખતે પૂર્ણ બહુમત સરકાર 
 
2002  સપા     229/404 
2007  બસપા   206/403 
2012  સપા     224/403 
2017  ભાજપા  300/403 
 
રાહુલ ગાંધી પદ નહી છોડે. કારણ કે નહેરુ ગાંધી પરિવાર વગર કોંગ્રેસની કલ્પના નથી કરી શકાતી -દિગ્વિજય સિંહ 
  • ઉત્તરપ્રદેશમાં BJP 305, SP+ 71, BSP 19, OTH 8
  • પંજાબમાં SAD+ 24, CONG 69, AAP 21, BSP 0, OTH 3
  • ઉત્તરાખંડ BJP 55, CONG 13, BSP 0 , OTH 2
  • મણિપુર BJP 12, CONG 11, PRJA , LDF 2, OTH 6
  • ગોવા BJP+ 3, CONG+ 8, AAP 0, MGP 1, OTH 2

 

- 295 સીટ પર બીજેપી આગળ 
- 27 સીટ પર બસપા આગળ 
- 74 સીટ પર સપા કોંગ્રેસ પાર્ટી આગળ 
- અમેઠીમાં ભાજપાની ગરિમા સિંહે મંત્રી ગાયત્રી પ્રસાદને પછાડી 
- સીએમ અખિલેશે માની હાર.. રાજ્યપાલને 2 વાગ્યે સોંપી શકે છે રાજીનામુ 
- પરિણામોમાં અત્યાર સુધી 30નો આંકડો પણ નથી અડી શકી માયાવતીની બસપા 
- વારાણસીમાં ભાજપાને જશ્ન શરૂ.. બધા ઉમેદવાર આગળ 
- વારાણસીમાં ભાજપાનો જશ્ન શરૂ.. બધા ઉમેદવારો આગળ 
- 403માંથી 387 સીટોના પરિણામ આવ્યા.. ભાજપા 297 પર આગળ સપા 77 અને બસપા 21 પર આગળ ચાલી રહી છે 
- ફતેહપુરની બધી સીટો પર ભાજપા ભારે મતોથી આગળ 
સત્તાધારી સપાથી 200 સીટો પર આગળ ચાલી રહી છે ભાજપા
- 62 દલિત સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ 
- ગોરખપુરથી બીજેપીના રાઘામોહન દાસ આગળ 

- - ભાજપા નેતા શાહનવાજ હુસૈને કહ્યુ કે જે કહેતા હતા કે મારો દેશ નથી અસલમાં દેશના લોકોના વિચારો બદલાય રહ્યા છે. ચૂંટણી થશે કોઈ જીતશે કોઈ હારશે પણ દેશને આગળ જવાનુ છે. લોકસભા ચૂંટણીની જેમ લોકોમાં આ ચૂંટણીને લઈને પણ ઉત્સાહ છે 
- બીજેપી નેતા જગદંબિકા પાલે કહ્યુ કે સમાજવાદી પાર્ટી અને બસપાથી હવે લોકોનો મોહ ભંગ થઈ ચુક્યો છે. કેન્દ્રની મોદી સરકાર પર ગરીબોને વિશ્વાસ છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કોશિશ કરી પણ તેઓ નિષ્ફળ રહ્યા. યૂપી જ નહી અન્ય રાજ્યોમાં પણ ભાજપાની સરકાર બનશે. 
 
- મુસ્લિમ સીટો પર બીજેપી આગળ 
- મોદી લહેરમાં ભંગાર થઈ સાઈકલ 

 - યૂપીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 1991ની તુલનામાં ભાજપને યૂપીમાંવધારે સીટ મળી રહી છે.

– લેટેસ્ટ ટ્રેન્ડમાં ભાજપમે મળ્યો બહુમત, સપા અને બસપા પાછળ. વલણઃ BJP+205 | SP+50 | BSP+35 | અન્ય-12

– મુલાયમ યાદવના ભાઈ શિવપાલ યાદવ જસવંત નગરથી પાછળ ચાલી રહ્યા છે. BJP+166 | SP+47 | BSP+30 | અન્ય-08
– યૂપીમાં 215 સીટના રૂઝાન આવી ગયા છે. આંકડા ચોંકાવનારા છે. BJP+138 | SP+44 | BSP+28 | અન્ય-07

- અમેઠી - ગાયત્રી પ્રજાપતિ આગળ ... ગરિમા સિંહ પાછળ 
- મથુરાથી બીજેપી શ્રીકાંત આગળ 
-નોએડાથી બીજેપીના પંકજ સિંહ આગળ 
- ડાક મતપત્રોની ગણતરીમાં બાહુબલીઓને મળી બઢત.. મઉથી બસપાના મુખતાર અંસારીને કુંડાથી રાજા ભૈયા આગળ 
- ઈલાહાબાદમાં બધી સીટો પર બીજેપી આગળ 
- પંજાબમાં અત્યાર સુધી મળેલા પરિણામોમાંથી 16માંથી કોંગ્રેસ 12 પર આગળ 
- દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે તૈયારી કરવામાં આવી છે. પરિણામ જોવા માટે મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે.  સાથે જ આસપાસના સ્થાને બૈલૂન થી સજાવાયા છે. 
- સપા પ્રવકતાએ રાજેન્દ્ર ચૌઘરીને કહ્યુ કે સપા-કોંગ્રેસ અલાયંસ 

 
पा
- પ્રથમ પરિણામમાં બીજેપી 23.. સપા 20 અને બસપા 16  પર આગળ ચાલી રહી છે. અન્ય 2 સીટ પર આગળ છે. 
- ચૂંટણી પરિનામોએન મીડિયા મોદી વિરુદ્ધ અખિલેશ વિરુદ્ધ માયાવતીના રૂપમાં જોઈ રહ્યા છે.  
- યુપીમાં ભાજપા 14 પર આગળ .. એસપી 12 પર આગળ બીએસપી 9 પર આગળ 
- સરઘનામાં સંગીત સોમ આગળ 
- રામપુરમાં આઝમ ખાન પાછળ 
- પંજાબમાં કોંગ્રેસ બે સીટ પર આગળ 
- ગણતરીમાં કાંટાની ટક્કર 
- યૂપીમાં બીજીપી અને એસપી એક સીટથી આગળ 
- - મહુથી મુખ્તાર અંસારી આગળ 
 - પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ 
- જો આ ચૂંટણી પરિણામો પીએમ મોદીના પક્ષમાં રહ્યા તો પીએમ કેન્દ્ર બીજેપી અને દક્ષિણ એશિયામાં એક ખૂબ જ મજબૂત અને પ્રભાવશાળી વ્યક્તિ બનીને ઉભરશે. 
- યૂપી વિધાનસભા ચૂંટણીમાં 1.40 લાખ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ 
- ઈ પોસ્ટલ બેલેટ ગણતરી.. હાલ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે.