સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (07:46 IST)

પતંજલી લોટના પેકેટમાં નિક્ળ્યો દેડકો, સુપર બાજારથી ખરીદયું હતું લોટ

મધ્યપ્રદેશના સીહોરમાં પંતજલીના લોટ પેકેટમાં મરેલું દેડકો મળવાની ખબર આવી છે. આ લોટ અહીંના એક સુપર બાજારથી ખરીદયો હતો. 
 
સૂત્રોએ મળી જાણકારી મુજબ અવધપુરી નિવાસી બલવંતસિંહ નામનો માણસ દ્વારા શહરના ચાણ્કયપુરી સ્થિત સુઓઅરના પતંજલી સ્ટોરથી 5 કિલોનો લોટ પેકેટનો ખરીદયો જેની પેકિંગ ખરીદીના સમયે ઠીક હતી. 
 
બલવંતના ઘરવાળા તે લોટ ઉપયોગ પણ કરી રહ્યા હતા. પણ તે વચ્ચે એક દિવસ લોટમાં કઈકે વસ્તુ સ્પર્શ થઈ. જ્યરે તેને જોયું તો તેના હોંશ ઉડી ગયા. તે લોટમાંથી ત્રણ મરેલા દેડકા નિક્ળ્યા. 
 
ઘટનાની જાણકારી મળતા જ ઘરે જોવાવાળાનો જમાવડો લાગી ગયું. આ પતંજલીના સ્ટોરથી જ ખરીદ્યું હતું.