શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified બુધવાર, 13 એપ્રિલ 2022 (14:05 IST)

200 રૂપિયામાં મેળવો સ્માર્ટફોન- Amazon પર 10 એપ્રિલથી Amazon Fab Phones Fest સેલ

દેશની અગ્રણી ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર 10 એપ્રિલથી Amazon Fab Phones Fest સેલ શરૂ થઈ રહ્યો છે, જેમાં તમને દરેક બ્રાન્ડના સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ અને ઘણી આકર્ષક ઑફર્સ આપવામાં આવી રહી છે.

આજે અમે તમને એવા પાંચ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે એમેઝોનનો આ સેલ 14 એપ્રિલ સુધી લાઈવ રહેશે.