સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (17:35 IST)

સાધુ ઉપરથી ફરી ગઈ ટ્રેન: VIDEO

railway track
મહારાષ્ટ્રના મનમાડ રેલવે સ્ટેશનપરથી શ્વાસ અધ્ધર કરી દે એવો વીડિયો સામે આવ્યો છે. અહીં એક સાધુ રેલવે-ટ્રેક ક્રોસ કરીને પ્લેટફર્મ નંબર 3થી 4 પર જતો હતો. આ દરમિયાન સામેથી એક ટ્રેન આવતી હતી.
 
આ દરમિયાન જીવ બચાવવા સાધુ બે પાટાની વચ્ચે જ આડો પડી ગયો હતો. સાધુના ઉપરથી એક પછી એક દોઢ મિનિટ સુધી 10 ડબ્બા પસાર થયા અને સારી વાત એ છે કે તેમને સહેજ પણ ઈજા નહોતી થઈ. સાધુને પાટા પર સૂતા જોઈને લોકોના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી.