સંબંધિત સમાચાર
- દિલ્હી: 13 વર્ષની માસૂમ સાથે બર્બરતા
- Delhi: PM મોદીના આવાસ ઉપર દેખાયું ડ્રોન, SPG અને પોલીસની દોડધામ
- Surat News - સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાંથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું, ઘરે લઈ જઈને નવા કપડાં પહેરાવ્યા
- Surat Crime - સુરતમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ, પિતરાઇ ભાઈએ બહેનને ચપ્પુથી વિંઝી નાંખી
- દીકરાના સાસરિયાઓ સાથે ધંધો કરવો મોંઘો પડ્યો, 7.20 લાખ રોકીને હિસાબ માંગતા ધમકીઓ મળી
પ્રેમિકા માટે પતિએ પત્નીનું નાક કાપ્યુ
લખીમપુર પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું . ઉત્તરપ્રદેશના લખીમપુરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખીમપુર પતિએ પત્નીનું નાક કાપ્યુ
lakhimpur kheri news-ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે ગર્લફ્રેન્ડ માટે તેની પત્નીનું નાક કાપી નાખ્યું.
આરોપી યુવકે તેનું નાક કાપીને ખિસ્સામાં રાખ્યું અને પછી સ્થળ પરથી ભાગી ગયો હતો. પીડિતાની પત્નીએ આરોપી પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપી પતિની શોધ શરૂ કરી અને ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી લીધી.
