શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (11:15 IST)

પીએમ CARES હેઠળ સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટ નું ઉદ્દઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઈ-લોકાર્પણ 
 
35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પીએમ કરશે લોકાર્પણ 
 
દેશના તમામ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે
 
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ 
 
રાજ્યકક્ષાના મંત્રી મનિષા વકીલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ