સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 8 મે 2019 (11:10 IST)

મુંબઈ. ઉડાન ભરતી વખતે રનવેને પાર કરી ગયુ એયરપોર્સનુ વિમાન AN-32

મુંબઈ એયરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે ઈંડિયન એયરફોર્સ (Indian Air Force)નું AN-32 એયરક્રાફ્ટના રનવેને પાર કરી ગયુ. મુંબઈ એયરપોર્ટના અધિકારીઓએ તેની ચોખવટ કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિમાન મુંબઈથી બેંગલુરુના યેલાહાંકા એયરફોર્સ સ્ટેશન માટે જઈ રહ્યુ હતુ. આ દુર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના હાલ કોઈ સમાચાર નથી. ઘટના પછી હાલ એયરપોર્ટના રનવે નંબર 27ને બંધ કરી દેવામાં આવ્યુ છે.