સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 1 જૂન 2022 (09:47 IST)

kk ના માથા અને ચેહરા પર ઈજાના નિશાન પોલીસએ નોંધાયો કેસ અસામાન્ય મોતનો કેસ

પ્રખ્યાત સિંગ કૃષ્ણકુમાર કુન્નથ ની મોત પછી મોટો ખુલાસો થયુ છે સમાચાર છે કે સિંગરના શરીર પર ઈજાઓ આવી છે. પોલીસએ આ કેસમા અસામાન્ય મોતનો કેસ નોંધાયો છે. 
 
બોલીવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નથનું મંગળવારે મોડી રાત્રે કોલકાતા ખાતે નિધન થઈ ગયું. તેઓ કેકે તરીકે જાણીતા હતા.
 
તેઓ મહાનગરની એક કૉલેજના સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે તબિયત ખરાબ હોવાની વાત કરી હતી.
 
કાર્યક્રમથી હોટલ પહોંચતાં જ તેમને એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા. ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટેમ માટે મોકલી દેવાયો છે.