સંબંધિત સમાચાર
- International Women's Day સીએમ યોગીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી
- PM મોદી આજે લખપતિ દીદીઓનું સન્માન કરશે
- Rajkot Holi- ગુજરાત આ શહેરમાં હોળી પર હંગામો કરવા પર પ્રતિબંધ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
- PM Modi in Navari- PM મોદી વિશ્વ મહિલા દિવસે નવસારી માં રહેશે
- PM modi in surat- પીએમને જોતા જ આ વ્યક્તિ રડી પડ્યો, મોદીએ તરત જ તેની ઈચ્છા પૂરી કરી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ... PM મોદી લખપતિ દીદીઓ સાથે વાત
International Women's Day- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ... PM મોદી લખપતિ દીદીઓ સાથે વાત કરશે
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સિંઘવીએ કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત પોલીસે એક અનોખી પહેલ કરી છે. દેશના ઈતિહાસમાં આવું પ્રથમવાર બનવા જઈ રહ્યું છે, જ્યારે પીએમની સુરક્ષા માત્ર મહિલા પોલીસકર્મીઓના હાથમાં હશે. પીએમ મોદીના નવસારીમાં આગમનથી લઈને કાર્યક્રમ સ્થળની સુરક્ષા સુધીની તમામ બાબતોનું ધ્યાન માત્ર મહિલા પોલીસ જ રાખશે.

લખપતિ દીદી યોજના માટે પાત્રતા
લખપતિ દીદી યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે.
આ યોજના માટે, મહિલા સંબંધિત રાજ્યની કાયમી નિવાસી હોવી આવશ્યક છે.
આ યોજના માટે અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આ યોજના માટે મહિલાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) નો ભાગ બનવું જરૂરી છે.
આ યોજનાનો લાભ તે મહિલાઓને મળશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે.
આ યોજના માટે અરજદારના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.