સંબંધિત સમાચાર
- B'day Spl: શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતા જીતેન્દ્ર, લગ્નજીવન તૂટવાને આરે હતુ... !!!
- શું ઘરની અંદર ચપ્પલ પહેરવા યોગ્ય છે? જાણો શા માટે ચંપલ ઉતારવાની પરંપરા છે
- JEE મુખ્ય પરીક્ષાની તારીખોમાં ફેરફાર
- જેઈઈ મેન્સની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં યોજાશે પરીક્ષા
- Broom- આ દિવસે સાવરણી ખરીદશો તો માતા લક્ષ્મી થવા નહી દે ધનની ખોટ, ઘરમાં હંમેશા રહેશા ખુશહાલી
JEE Mains પરીક્ષાની તારીખો બદલાઇ,
એજન્સી (NTA) એ JEE Mains 2022 સત્ર -1 પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. JEE Mainsના પ્રથમ સત્રની પરીક્ષા એપ્રિલ મહિનાની 21, 24, 25, 29 અને મેં મહિનાની 1 અને 4 તારીખે યોજાવાની હતી પરંતુ,
હવે પરીક્ષા જૂન મહિનાની 20 તારીખથી શરુ થશે 29 તારીખ સુધી લેવામાં આવશે. તે જ સમયે બીજા સત્રની પરીક્ષા જુલાઈ મહિનાની 21-30 સુધી લેવામા આવશે.
એનટીએની સત્તાવાર વેબસાઇટ્સ (www.nta.ac.in) પર તપાસ કરે અથવા નવીનતમ અપડેટ્સ માટે આ લિંક (https://jeemain.nta.nic.in/) પર ક્લિક કરો. જેઇઇ (મેઇન) 2022 સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો 011-40759000/011-692227700 પર પણ સંપર્ક કરી શકે છે અથવા ઇમેઇલ [email protected] કરી શકે છે.
ये भी पढ़ें
