સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:07 IST)

અનુરાધા પૌડવાલએ કરી માંગણી, લાઉડસ્પીકરથી અજામ પર લાગે બેન

મહારાષ્ટ્ર અને મુંબઈમાં મસ્જિદ પર લાગેલા લાઉડસ્પીકરની આવાજને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા દળએ આપત્તિ જાહેર કરી અને તેને લઈને વિવાદ તીવ્ર છે. આ વચ્ચે મશહૂર ગીતકાર અનુરાધા પૌડવાલએ અજાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. હજારો સુરીલા ગીતને આવાક આપી અનુરાધા પૌડવાલએ કહ્યુ કે ભારતમાં આ રીતે અજાન કરવાની જરૂર નથી. 
 
અનુરાધા પૌડવાલએ કહ્યુ કે દુનિયાની ઘણી જગ્યાઓ પર હું ગઈ છુ મે આવુ ક્યા પણ નહી જોયુ જેમ ભારતમાં હોય છે. મે કોઈ ધર્મના વિરોધમાં નથી પણ ભારતમાં તેને બળજબરીથી પ્રોત્સાહિત કરાઈ રહ્યુ છે. તેન  કારણે બીજા ધર્મમાં આ સવાલ ઉપાડે છે કે જો તે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે છે તો પછી અમે શા માટે .