શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 મે 2018 (12:38 IST)

જિગ્નેશ મેવાણીનો ટ્વીટ, મોદીજી આપ ભી ગુજરાતી, મેં ભી ગુજરાતી

ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાદ અપાવ્યું કે મોદીજી તમે પણ ગુજરાતી, અમે પણ ગુજરાતી તેને સવાલ કર્યું કે શું તમે વસુંધરાજીને કહી શકો છો કે મારા દલિત ભાઈને અંદર ન નાખે. 
 
જિગ્નેસએ રવિવારે ટ્વીટ કરી કહ્યું છે કે હવે ખબર મળી છે કે વસુંધરા સરકારએ ફરીથી અમારી એંટ્રી પર રોક લગાવી છે અને ધારા 144 લગાવી છે. તેણે કીધું કે મોદીજી, તમે પણ ગુજરાતી, અમે પણ ગુજરાતી. આ તો ગુજરાતના ગૌરવ સાથે ખિલવાડ છે. 
 
શું તમે વસુંધરાજીને કહી શકો છો કે મને અંદર નાખો, મારા દલિત ભાઈને અંદર ન નાખો .