1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2023 (11:22 IST)

Kedarnath- કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ

kedarnath news
Uttarakhand news: કેદારનાથ ધામમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરવા ઉમટી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે 3 જૂન સુધી નવું રજીસ્ટ્રેશન અટકાવી દીધું છે. ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. 
 
યાત્રાના રસ્તા પર જગ્યા જગ્યા જામ લાગવાથી યાત્રીઓને ખૂબ પરેશના ઉઠાવવી પડી રહી છે. યાત્રેઓને થઈ રહી સમસ્યા અને અવ્યવસ્થા ફેલવાના કારણે સરકારએ કેદારનાથ ધાન માટે નવા રજીસ્ટ્રેશન 3 જૂન સુધી બંધ કરી દીધા છે. જ્યારે પહેલાથી નોંધાયેલા મુસાફરોને હરિદ્વાર, ઋષિકેશ, તપોવન, વ્યાસી, શ્રીનગર અને રૂદ્રપ્રયાગ ખાતે રોકીને આગળ મોકલવામાં આવશે.