સંબંધિત સમાચાર
- 35 લાખની ફોર્ડ એન્ડેવર ફેરવનાર બિલ્ડરે 5 હજારનું ડીઝલ ચોર્યું, 8 વાર પેમેન્ટ કર્યા વગર ભાગ્યો, સીસીટીવીના આધારે ઝડપાયો
- Bharat bandh Effects- Today- ભારત બંધની અસર- સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત
- વિધાનસભાનું સત્ર શરૂ થતાં પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ કોવિડ મૃતકના પરિવારોની સહાયના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો
- bharat bandh Today- ભારત બંધની અસર- દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કર્યો
- 6 લાખની ચપ્પલથી નકલ કેસમાં 3 રીટ પરીક્ષાથી સાથે 5ની ધરપકડ
Live Updates- કાંગ્રેસમાં શામેલ થશે કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી
મોંઘુ થયુ પેટ્રોલ ડીઝલ, કાંગ્રેસમાં શામેલ થશે કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી સાથે આ સમાચાર પર આજે રહેશે બધાની નજર
10:15 AM, 28th Sep
કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બપોરે 3 વાગ્યે બંને યુવા નેતાઓને પાર્ટીનું સભ્યપદ આપશે.
10:13 AM, 28th Sep
કોરોનાવાયરસના 18,795 નવા કેસ, 24 કલાકમાં 26,030 સાજા થયા
કોરોનાવાયરસના નવા કેસોમાં મોટો ઘટાડો, 24 કલાકમાં 18,795 નવા કેસ, 26,030 સાજા થયા, 179 મૃત્યુ
દેશમાં 201 દિવસમાં સૌથી ઓછા નવા કોરોના કેસ
રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,47,373, 2,92,206 સક્રિય કેસોમાં પહોંચી ગયો છે.
09:48 AM, 28th Sep
-આજે કાંગ્રેસમાં શામેલ થશે કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી
09:46 AM, 28th Sep
- ફરી મોંઘુ થયુ પેટ્રોલ ડીઝલ,
અંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ એક વાર ફરી 80 ડૉલરના નજીક પહોંચી ગયુ છે. તેની સાથે જ કૂડ ઓઈલ ત્રણ વર્ષના ઉંચા સ્તર પર પહોંચી ગયુ છે. તેનાથી પહેલા
ઑક્તોબર 2018માં આ 78.24 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યો હતો. ક્રૂડ ઑઈલની કીમત વધવાથી પેટ્રોલ ડીઝલની કીમતમાં 5 રૂપિયા સુધી વધી શકે છે.
