સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (09:44 IST)

6 લાખની ચપ્પલથી નકલ કેસમાં 3 રીટ પરીક્ષાથી સાથે 5ની ધરપકડ

બીકાનેર રાજસ્થાન પોલીસએ રવિવારે રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષાથી પૂર્વ ત્રણ પરીક્ષાર્થીઓ સાથે 5 લોકોને બ્લૂટૂથ ડિવાઈસ લાગી ચપ્પ્લથી નકલના કેસમાં ધરપકડ કર્યુ છે. પોલીસએ જણાવ્યુ કે આરોપી પરીક્ષામાં ચપ્પ્લમાં છુપાયેલા બ્લૂટૂથથી નકલની યોજના બનાવી રહ્યા હતા. 
 
બીકાનેરની પોલીસ અધીક્ષક પ્રીતિ ચંદ્રાએ જણાવ્યુ કે આરોપી પરીક્ષામાં ચપ્પલમાં છુપાયેલા બ્લૂટૂથથી નકલની યોજના બનાવી રહ્યા હતા. 
 
બીકાનેર પોલીસ અધીક્ષક પ્રીતિ ચંદ્રાએ જણાવ્યુ કે લોકો ચપ્પ્લમાં બ્લૂટૂથ ડિવાઈસ લગાવીને નકલ કરાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ સિલસિલમાં ત્રિલોક, ઓમપ્રકાશ, મદલ ગોપાલ, રામ અને કિરણ દેવીની ધરપકફ કરી તેનાથી પૂછપરછ કરાઈ રહી છે. 
 
તેણે જણાવ્યુ કે તેના કબ્જાથી મોબાઈલ સિમ કાર્ડ બ્લૂટૂથ ડિવાઈસ અને બીજા ઉપકરણ પણ મળ્યા છે. બધાએ પરીક્ષા શરૂ થતા પહેલા ગંગાશહરના નવા બસ સ્ટેંડની પાસે ધરપકડ કરી. રવિવારે રાજ્યભરમાં સખ્ય સુરક્ષાના વચ્ચે રીટની પરીક્ષા થઈ.