1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (18:30 IST)

લોકઅપમાં મોતનો LIVE VIDEO- જેલમાં સાથી સાથે વાત કરતા -કરતા મોત થઈ

LIVE VIDEO of death in lockup
Photo : Twitter
બિહારના કટિહારમાં પોલીસ કસ્ટડીમાં થઈ મોત પછી હંગામો થયો. આક્રોશિતોએ પોલીસકર્મી પર હુમલા કર્યા. જેમાં આશરે દર્જનભર જવાન ઈજાગ્રત થયા હતા. 
 
દારૂની હેરાફેરી કરનારના મોતનો એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. લોકઅપમાં તસ્કર તેના સાથીદાર સાથે જમીન પર બેઠો હતો. વાત કરતી વખતે તે અચાનક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ઘટના બાદ મૃતકના પરિજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયો 17 સપ્ટેમ્બરનો જણાવવામાં આવી રહ્યો છે.