Maharashtra Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ, બારામતીમાં વિમાન ક્રેશ
મહારાષ્ટ્રના બારામતીમાં NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ગંભીર અકસ્માતનો ભોગ બન્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું. તેઓ એક કાર્યક્રમ માટે ત્યાં પહોંચી રહ્યા હતા. હજુ સુધી સ્પષ્ટ નથી કે વિમાન ક્રેશ-લેન્ડિંગ થયું કે ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો.
મહારાષ્ટ્રના બારામતીમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. અહેવાલો અનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વિમાનમાં સવાર હતા. લેન્ડિંગ દરમિયાન વિમાન દુર્ઘટના બની હતી. અહેવાલો અનુસાર, અજિત પવાર એક કાર્યક્રમ માટે બારામતી જઈ રહ્યા હતા.