શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (11:41 IST)

મસૂદ અઝહરને કેમ ન મળ્યો ચીનનો સાથ, જાણો કેવી રીતે ભારતે પાક. ને ઘેર્યુ

સંયુક્ત રાષ્ટએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝ્હરને બુધવારે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. મસૂદ અઝહરના બચાવમાં દિવાલની જેમ ઉભુ રહેલુ ચીન છેવટે ઘુંટણિયે આવ્યુ.  ચીનના પગલા પાછળ હટતા જ પાકિસ્તાન આ મામલે એકલુ પડી ગયુ અને તેને પણ છેવટે પોતાનુ વલણ બદલવા પર મજબૂર થવુ પડ્યુ.