શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2017 (13:37 IST)

રાજકોટમાં PM Modi નો રોડ શો ના ફોટા

આઝાદ ભારતના ૬૯ વર્ષના ઈતિહાસમાં કોઈ વડાપ્રધાનનો ૯ કિલોમીટર લાંબો રોડ-શો રાજકોટ ખાતે પહેલી જ વખત યોજાઈ  હોવાથી ૨૯ જૂન-ગુરુવારના  દિવસ આ મહાનગર રાજકોટ  માટે અવિસ્મરણીય બની ગયું.