ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (10:22 IST)

Web viral શર્મસાર- માતાએ 3 વર્ષના દીકરાનો માથું ટૉયલેટમાં ડુબાળ્યા વાયરલ થયું વીડિયો

સોશલ મીડિય પર પાછલા દિવસો એક શર્મસાર વીડિયો વાયરલ થઈ ગયું છે જેમાં એક માતા તેમના માસૂક બાળકનો માથું ટાયલેટમાં ડુબાડતી નજર આવી રહી છે. જ્જણાવી રહ્યુ છે કે મામલો ફ્લોરિડાનો છે. કેટલાક દિવસ પહેલા સોશલ મીડિયા સોશલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક વીડિયો તેના 12 વર્ષ મોટા દીકરાએ બનાવ્યો છે. તમે વીડિયોમાં બાળકના રડાવાની અને મૉમ નો.. પણ સાંભળી શકો છો. 
 
Misty Minnie Booનામના ફેસબુક યૂજરે આ વીડિયો પોસ્ટ કર્યું હતું જેને અત્યારે સુધી ચાર લાખથી વધારે વાર જોવાયુ છે અને 11 હજાર વાર શેયર કરાયું છે. વીડિયોના વાયરલ થતા જ સોશલ મીડિયા પર કેટલીનને ધમકી મળવી શરૂ થઈ ગઈ છે. કેટલાકએ કહ્યું કે તેમનો પણ માથું આ રીતે ટૉયલેટમાં ડુબાડીશ, તો કોઈએ  તેનો ગળો કાપવાની ધમકી આપી છે. 
 
ત્યાં માતા કેટલીઅએ કહેવું છે કે આ વીડિયો મજાકની રીતે હતું. વીડિયો જોઈને તમને લાગશે કે મારો દીકરો રડી રહ્યું છે પણ આવું નથી. તે એક્સાથે રડી રહ્યું હતું અને હંસ પણ રહ્યું હતું. પણ તેને  ત્યારબાદ ફરીથી આવું કરવાનું કહ્યું હતું.