મુંબઈની એમટીએનએલ બિલ્ડિંગમાં ભીષણ આગ, છત પર ફંસ્યા છે ઘણા લોકો

Last Modified સોમવાર, 22 જુલાઈ 2019 (17:12 IST)
મુંબઈના બાંદ્રામાં એમટીએનએલ બિલ્ડિંગની ત્રીજી-ચોથી મંજિલ પર આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળ પર 14 ફાયર ટેંડર છે. અગ્નિશમન અભિયાન ચાલી રહ્યુ છે. ખબર છે કે આશરે 100 લોકો કથિત રૂપથી ઈમારતની છત પર ફંસ્યા છે.

બાંદ્રા સ્થિત 9 મંજિલ ઈમારતમાં આગ લાગી ગયા પછી ધુમાડો ઉઠી રહ્યું છે. ઈમારતની ત્રીજી-ચોથી મંજિલ પર આગ લાગી છે. કેટલાક લોકોએ બીલ્ડીંગના કાંચ તોડી જીવ બચાવવાની કોશિહ્સ પણ કરી છે. તાજેતરમાં શાર્ટ સર્કિટના કારણે આગ લાગવાની વાત સામે આવી રહી છે.

યાદ કરાવીએ કે તે પહેલા મુંબઈમાં જ તાજમહક અને ડિપ્મોમેટ હોટલની પાસે ચર્ચુલ ચેંબર બીલ્ડીંગમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. આ ઘટનામાં એક યુવકની મોત થઈ હતી. બે લો ઘાયલ થયા હતા.


આ પણ વાંચો :