શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (09:41 IST)

તો હવે ખત્મ થઈ જશે પંજાબમાં ક્લેશ! નવજોત સિંહ સિદ્દૂની તાજપોશી આજે, કેપ્ટનને પણ કપ્તાની મંજૂર

શું પંજાબ વિવાદ ખત્મ થઈ ગયુ છે? મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અએ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્દૂના વચ્ચે હવે કોઈ વિવાદ નહી રહેશે. સિદ્દૂ શુક્રવારે જ્યારે પ્રદેશ કાંગ્રેસ ઑફીસમાં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળશે, તો અહીં હાજર લોકોની ઉપસ્થિતિ આ સવાલોના જવાબ આપશે. કારણકે બધાની નજર કેપ્ટન પર છે. પંજાબ કાંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્દૂ અને ચાર બીજા કાર્યકારી અધ્યક્ષ અહી તેમનો-તેમનો કાર્યભાર સંભાળશે અને આ અવસરે આયોજિત થતા કાર્યક્રમ માટે મુખ્યમંત્રી અમરિંદર સિંહ પણ હાજર રહી શકે છે. 
 
સિદ્દૂની તાજપોશી કાર્યક્રમ માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પણ આમંત્રિત કરાયુ છે. કાર્યકારી અધ્યક્ષ કુલજીત નાગરાએ કેપ્ટનથી મળીને તેને આમંત્રણ આપ્યુ.  મુલાકાત પછી નાગરાએ કહ્યુ કે કેપ્ટનએ કાર્યક્રમમાં શામેઅ થવાનો વિશ્વાસ આપ્યુ છે. તેની સાથે સિદ્ધૂએ મુખ્યમંત્રીને એક વધુ પત્ર લખીને કાર્યક્રમમાં શામેલ થઈને આશીર્વાદ આપવાનો આગ્રહ કર્યુ છે. સિદ્દૂ હાલે પ્રદેશ કાંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડને જગ્યા લેશેૢ સિદ્દૂ અને અમરિંદર સિંહની વચ્ચે ગયા કેટલાક સમયથી  વિવાદ ચાલી રહ્યો છે. અમૃતસર (પૂર્વ) ના ધારાસભ્યએ તાજેતરમાં મુખ્યમંત્રી પર સંસ્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
 
હરીશ રાવત પણ રહેશે ઉપસ્થિત 
નવજોત સિંહ સિદ્દૂના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળવાના કાર્યક્રમથી કાંગ્રેસ એકજુટતાનો સંદેશ આપવા ઈચ્છે છે તેથી બધા વિધાયકો અને સાંસદો આજે એટલે કે શુક્રવારે પ્રદેશ કાર્યાલયમાં હાજર રહેવાની સલાહ આપી છે. પાર્ટીના મહાસચિવ અને પ્રભારી હરીશ રાવત પણ હાજર રહેશે. તેમણે કહ્યું કે, પાર્ટીએ કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં નવા રાષ્ટ્રપતિનું સંયુક્ત રીતે સ્વાગત કરશે તમામ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
 
કેપ્ટનને મોકલેલા પત્રમાં 56 વિધાયકોના હસ્તાક્ષર 
પ્રદેશ કાંગ્રેસના એક નેતાએ ખ્યુ કે પ્રદેશ અધ્યક્ષની તરફથી મોકલેલ આ આમંત્રણ પર 56 વિધાયકોના હસ્તાક્ષર છે. આ વચ્ચે બધા વિધાયકો, સાંસદો અને નવા પદાધિકાતીએ સવારે દસ વાગ્યે ચા પર આમંત્રિત 
કર્યુ છે. કેપ્ટનની તરફથી કહ્યુ કે ચા પછી બધા મળીને પંજાબ કાંગ્રેસ ભવન ચાલશે. 
 
કેપ્ટન પણ ગુસ્સા હતા 
મુખ્યમંત્રી રાજ્ય કાંગ્રેસ અધ્યક્ષના રૂપમાં સિદ્ધૂની નિયુક્તિના પણ વિરૂદ્ધ હતા. સિદ્દૂને પ્રદેશ અધ્યક્ષ બન્ય પછી મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે તે તેનાથી ત્યારે સુધી નહી મળશે જ્યરે સુધી કે સિદ્દૂ તેમના વિરૂદ્ધ તેમના અપમાનજનક ટ્વીટ માટે માફી નહી માંગે છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહના સખ્ત વિરોધ છતાંત કાંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સિદ્ધૂને પાર્ટીની પંજાવ એકમનો નવુ અધ્યક્ષ નિયુક્ત કરાયા હતા. ગાંધીએ આવતા વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધૂની મદદ માટે ચાર કાર્યકારી અધ્યક્ષ સંગત સિંહ ગિલજિયા, સુખવિંદર સિંહ ડૈની, પવન ગોયલ, કુલજીત સિંહ નાગરાને પણ નિયુક્ત કરાયુ હતું. 
 
સિદ્ધૂનો શક્તિ પ્રદર્શન 
તેનાથી પહેલા બુધવારે દિવસમાં અમૃતસરમાં સિદ્ધૂના આવાસ પર પાર્ટીના આશરે 60 વિધાયક તેનાથી મળવા પહૉચ્યા જેને મુખ્યમંત્રી અમરિંદર સિંહની સાથે ચાલી રહ્ય વિવાદ વચ્ચે પંજાબમાં પાર્ટી પત તેમની પકડ જોવાવા સિદ્ધૂનો એક પ્રકારથી શક્તિ પ્રદર્શન ગણાઈ રહ્યુ છે.