બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 16 જૂન 2023 (15:34 IST)

Nehru Memorial Museum- નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલાયું

Nehru Memorial Museum- નવી દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે.
 
PM Museum And Library: કેંદ્ર સરકારએ દિલ્હીનમા સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ (Nehru Memorial Museum)નું નામ બદલાયું છે. હવે તેનુ નાઅ પીએમ મ્યુજિયમા એંડ સોસાયટી (PM Museum And Society) રખાયુ છે. કાંગ્રેસએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમના નામ બદલવા સામે વાંધો ઉઠાવ્યો. કેન્દ્રના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા જયરામ નરેશે સવાલ ઉઠાવ્યા છે.

Edited By-Monica Sahu