સંબંધિત સમાચાર
- ભારતમાં કોરોના રસી ક્યાં સુધી આવશે, જાણો તેની કિંમત શું હશે ...
- હિમાચલ: એક વ્યક્તિ સિવાય આખું ગામ કોરોના પોઝિટિવ છે, જે બચ્યુ તેના આખા પરિવારને ચેપ લાગ્યો
- લોકડાઉન રીટર્ન! મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યુ અને બજારો બંધ થવાનો નિર્ણય આજે શક્ય
- દિલ્હીમાં કોરોનાની હાલત ભયાનક, મોતનો આંકડો 8 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકના હાલ
- મોટા સમાચાર, પૂણેમાં મળ્યા કોરોના સામે ટોળાની પ્રતિરક્ષાના સંકેતો, ચેપગ્રસ્ત 85% માં એન્ટિબોડીઝ મળી
હિમાચલ પ્રદેશમાં કોરોનાથી એક વ્યક્તિને છોડીને આખું ગામ પૉઝિટિવ
હિમાચલ પ્રદેશમાં એક વ્યક્તિને છોડીને આખું ગામ કોરોના પૉઝિટિવ હોવાનો કિસ્સો નોંધાયો
એક અહેવાલ અનુસાર હિમાચલ પ્રદેશના લાહૌલમાં થોરંગ નામના ગામમાં એક વ્યક્તિને બાદ કરતાં સમગ્ર ગામ કોરોના પૉઝિટિવ મળી આવ્યું છે.
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં આ જિલ્લો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ પૈકી એક છે.
કોરોના વાઇરસના આ ફેલાવા માટે ગામમાં યોજાયેલ ધાર્મિક આયોજનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
કોરોનાના ફેલાવાને રોકવા માટે પ્રશાસન દ્વારા રોહતાંગ ટનલના નોર્થ પોર્ટલ નજીક તેલિંગ નલાહની આસપાસ પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવાઈ છે.
થોરંગ ગામમાં હાલ 42 લોકો રહે છે. જે પૈકી 41 લોકો કોરોના ટેસ્ટિંગમાં પૉઝિટિવ મળી આવ્યા છે.
આ ઘટના બાદ પ્રશાસને લાહૌલ ખાતે પણ પ્રવાસીઓને મુલાકાત લેવાની મનાઈ ફરમાવી દીધી છે.
