સંબંધિત સમાચાર
- Pahalgam Terror Attack Live: આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ, પીએમ મોદી સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે છોડીને પાછા ફર્યા, અમિત શાહ આજે પહેલગામ જશે
- Pahalgam Terror Attack: 'તને નથી મારી રહ્યો.... જઈને મોદીને બતાવી દેજે, મહિલા પીડિતોએ બતાવ્યું પોતાનું દુઃખ
- માત્ર છ દિવસ જ નિભાવી શક્યા સાત જન્મોનો સાથ, પહેલગામ હુમલામાં નૌકાદળના અધિકારીનું મોત, લગ્ન પછી હનીમૂન પર આવ્યા હતા
- જમ્મુ-કાશ્મીર: પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત, 2 વિદેશી નાગરિકોએ પણ ગુમાવ્યા જીવ
- શુ હોય છે સેનાની વિક્ટર ફોર્સ ? જે પહેલગામમાં આતંકી હુમલો કરનારાઓને શોધી રહી છે
પ્રવાસી પોતાનો વીડિયો બનાવી રહ્યો હતો, આતંકી ઘટના રેકોર્ડ થઈ ગઈ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં આતંકની ભયાનક ઝલક જોવા મળે છે, જેમાં ચીસો, નાસભાગ અને ગોળીબારના અવાજો સ્પષ્ટપણે સાંભળી શકાય છે.
આતંકવાદી હુમલો કેમેરામાં કેદ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલગામની સુંદર ખીણોમાં એક પ્રવાસી પોતાનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો, પરંતુ પછી અચાનક ગોળીબારનો અવાજ આવવા લાગે છે. ફાયરિંગ શરૂ થતાં જ તે વ્યક્તિ ડરી જાય છે અને ભાગવા લાગે છે. આગળના વિડિયોમાં તે જ વ્યક્તિ કહેતો જોવા મળે છે, "અહીં આતંકવાદી હુમલો થયો છે." આ વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે કારણ કે આ વ્યક્તિ જ્યારે રેકોર્ડિંગ કરી રહ્યો હતો ત્યારે જ આતંકી હુમલો થયો હતો.
एक पर्यटक खुद का वीडियो रिकॉर्ड करवा रहा था, तभी आतंकी हमला हो गया!
— Avinash Tiwari (@TaviJournalist) April 22, 2025
वीडियो में गोलियों की आवाज को साफ़ सूना जा सकता है, और दहशत को महसूस किया जा सकता है!#Pahalgamterroristattack #Pahalgam pic.twitter.com/uux6S2nOOt
