બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (14:29 IST)

Ukraine Russia War: મોદીની પ્રશંસા કરતો પાક યુવતીનો વીડિયો

ભારતે તોપના વરસાદ વચ્ચે ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીને બચાવ્યો, પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું આસ્મા - મોટી મુશ્કેલીમાં હતી
પાકિસ્તાની મહિલાએ યુક્રેનમાંથી સુરક્ષિત બહાર નીકળવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે. મહિલાએ કહ્યું, 'અમને સુરક્ષિત રીતે બહાર કાઢવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
 
પાકિસ્તાનની વિદ્યાર્થીની અસ્મા શફીકે કિવમાં ભારતીય દૂતાવાસ અને વડા પ્રધાન મોદીનો તેમને મદદ કરવા બદલ આભાર માન્યો છે.