સોમવાર, 15 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (17:10 IST)

Parwanoo Timber Trail: ચાલતી વખતે રોપવે અચાનક બંધ થઈ ગયો, લોકો હવામાં લટકતા હતા; વિડીયો જુઓ

Parwanoo Timber Trail: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાણુમાં રહેલ ટિમ્બરમાં તકનીકી ખરાબી આવી ગઈ હતી તેના કારણે 11 પર્યટક ફંસાઈ ગયા હતા. ટિમ્બર ટ્રેલમાં આવી ખરાબીના કારણે ફંસાયેલા પર્યટક હવામાં લટકી રહ્યા હતા પણ હવે ટ્રાલીમાં ફંસાયેલા બધા લોકોનો રેસ્ક્યુ કરી લીધુ છે. ડીએસપી પ્રણવ ચૌહાણએ તેની જાણકારી આપી. તેણે જણાવ્યુ કે બધા લોકો એક જ પરિવારના દિલ્હીના રહેવાસી છે. તેણે જણાવ્યુ કે તકનીકી ખરાવીના કારણે આ ટ્રાકી ફંસાઈ હતી. 
રેસ્ક્યુને લઈને થોડી વાર પહેલા કસૌલી એસડીએમ ધનબીર ઠાકુરએ જણાવ્યુ હતો. પરમાણુ ટિમ્બર ટ્રેલમાં બચાવ અભિયાન ચાલૂ છે જ્યાં પર્યટકોની સાથે એક કેબર કાર હવામાં ફંસાઈ ગઈ છે.