ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (11:16 IST)

સ્પેશલ ચોલા ડ્રેસ પહેરીને કેદારનાથ ધામ પહોંચ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરાખંડના પ્રવસ પર પહૉચ્યા. તેણે સૌથી પહેલા બાબા કેદારના દર્શન અને પૂજા અર્ચના કરી. તે પછી તેણે કેદારનાથે રોપવેનુ શિલાન્યાસ કર્યુ. આદિગુરૂ શંકરાચાર્ચની સમાધિસ્થળ પર જઈને પુષ્પાંજલિ અર્પિત કરી. આ વચ્ચે તેણે તેમની ડ્રેસની બધાનુ ધ્યાન તેમની તરફ આકર્ષિત કરી રહી છે. જણાવી રહ્યુ છે કે તેને હિમાચલ પ્રદેશની એક મહિલાએ હાથથી બનાવીને પીએમને ગિફ્ટ કર્યુ હતું. 
 
હિમાચલની મહિલાએ કર્યુ હતુ ગિફ્ટ 
પ્રધાનમંત્રી મોદી તાજેતરમાં હિમાચલ પ્રદેશના પ્રવાસ પર ગયા હતા. તે દરમિયાન એક મહિલાએ તેને ખાસ ચોલા ડોરા ડ્રેસ ભેટમાં આપ્યો. ચંબામાં રહેતી એક મહિલાએ તેને પોતાના હાથે બનાવી છે. તેના પર ઉત્તમ હસ્તકલા છે. પીએમએ મહિલાને વચન આપ્યું હતું કે જ્યારે પણ તે ઠંડી જગ્યાએ જશે તો તે ચોક્કસ પહેરશે. કેદારનાથ ધામની મુલાકાત દરમિયાન પીએમએ મહિલાને આપેલું વચન નિભાવતા આ ખાસ ડ્રેસ પહેર્યો હતો.