ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2023 (12:23 IST)

G7 સમિટ માટે PM જાપાન માટે રવાના- આજથી 6 દિવસની વિદેશ પ્રવાસ PM Modi

PM Modi Japan Visit :
PM Modi Japan Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. પીએમ મોદી 6 દિવસની તેમની વિદેશ યાત્રામાં ત્રણ દેશના પ્રવાસ કરશે. એક વાર ફરી મોદી બાઈડેનની  મહામુલાકાત થશે. 
 
પોતાના 6 દિવસના વિદેશ પ્રવાસમાં PM મોદી સૌથી પહેલા જાપાનમાં G-7 કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યારપછી, પાપુઆ ન્યુ ગિની ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન ફોરમની ત્રીજી સમિટનું આયોજન કરશે.