સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 20 ઑગસ્ટ 2023 (14:49 IST)

લદ્દાખ પહોંચ્યા રાહુલ ગાંધીનો મોટો દાવો, કહ્યું- 'સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ચીનની સેના વિસ્તારમાં ઘૂસી ગઈ છે'

rahul gandhi in ladakh
Rahul Gandhi Ladakh Visit: કોંગ્રેસના પૂર્વ નેતા રાહુલ ગાંધી હાલ લેહ-લદ્દાખના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સ્થાનિક લોકોને પણ મળી રહ્યા છે.
 
પેંગોંગ લેક પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખમાં મોંઘવારી અને બેરોજગારી ચરમ પર છે અને લોકો તેનાથી ખૂબ જ ચિંતિત છે. તેમણે વધુમાં કહ્યું કે સ્થાનિક લોકો ઈચ્છે છે કે રાજ્ય નોકરશાહી દ્વારા નહીં પરંતુ લોકોના અવાજથી ચાલવું જોઈએ.