રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2024 (12:47 IST)

Rahul Gandhi On Assembly Election 2024: ચૂંટણી પરિણામો બાદ પહેલીવાર રાહુલ ગાંધીનું નિવેદન

Rahul Gandhi On Assembly Election 2024 - ચૂંટણી પરિણામો બાદ પહેલીવાર રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોનો દિલથી આભાર માન્યો છે. પર લખ્યું હતું અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.

અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરશે. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો માટે, સામાજિક અને આર્થિક ન્યાય માટે, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.