1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 19 મે 2023 (19:19 IST)

Rs 2000 NOte- RBI 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

RBI will withdraw Rs 2000 note, big decision of central government
- રિઝર્વ બેંક  મોટો નિર્ણય
-2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય
- ચલણમાંથી બહાર રાખવામાં આવશે.

RBI will withdraw Rs 2000 note, big decision of central government-ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય લીધો છે.રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્ક્યુલેશનમાંથી બહાર કાઢવામાં આવશે. 2 હજારમી રૂપિયાની નોટ હવે છપાશે નહી. 

30 સેપ્ટેમ્બર સુધી પરત કરી શકો છો. અત્યારે 2 હજાર રૂપિયા બજારમાં ચાલશે. લોકો 23 મે થી 30 સેપ્ટેમ્બર સુધી નોટ બદલી શકે છે. 

તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં પીએમ મોદી દ્વારા નોટબંધીની જાહેરાત બાદ બે હજાર રૂપિયાની નવી નોટો બજારમાં આવી હતી.