ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (10:46 IST)

ક્રિકેટરે ઋષભ પંતે મેચ ફી ઉત્તરાખંડ રિલીફ ફંડમાં આપી દાન,

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલો: 10 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હોવાની સત્તાવાર માહિતી, તપોવનમાં મોટી ટનલમાં સર્ચ ઓપરેશન ચાલુ  છે. તેમાં જ  ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી તબાહી: ભારતીય ક્રિકેટરે ઋષભ પંતે મેચ ફી ઉત્તરાખંડ રિલીફ ફંડમાં આપી દાન, ક્રિકેટર પંત ઉત્તરાખંડના હરિદ્વારનો છે સ્થાનિક