બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (14:28 IST)

Video - ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા કાઢી લે છે આ ભાઈ.. વિશ્વાસ ન હોય તો વીડિયો જુઓ પણ ઘરે ટ્રાય ન કરશો હો..

ગરમ તેલમાં છેવટે કોઈ કેવી રીતે હાથ નાખીને ભજીયા કાઢી શકે છે ? પણ ઉસ્તાદ આ ઈંડિયા છે અને અહી કશુ પણ પોસિબલ છે. ઈંટરનેટ પર અવાર નવાર વીડિયોઝ વાયરલ થતા રહે છે. કોઈ ફટાફટ શાક કાપી રહ્યુ છે તો કોઈ એવુ કશુ કરી રહ્યુ છે જેના કરવા વિશે કોઈએ વિચાર્યુ પણ નથી શકતુ. હાલ એક ભજીયાવાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ભાઈ ભજીયા તો મસ્ત બનાવે જ છે પણ ગરમા ગરમ તેલમાં હાથ નાખીને પકોડા કાઢી લે છે. 
 
મુંબઈના એક ફુડ બ્લોગરે તેનો વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયો ઈસ્ટા રીલ પર શેયર કરવામાં આવ્યો છે. આ ભજીયાવાળો જયપુરમાં છે. તેનુ નામ કિશન ભજીયાવાળો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે હાથ ગરમ ઉકળતા તેલની કઢાઈમાં નાખે છે અને ભજીયા/પકોડા  કાઢી લે છે. 

 
લોકોએ કહ્યુ આવુ ટ્રાય ન કરશો 
 
લોકોએ પહેલા તો આ રીતે પકોડા બનતા જોઈને નવાઈ પામ્યા. બીજી બાજુ કેટલાક યુઝર્સે લોકોને આ બધુ ન કરવા માટે પણ કહ્યુ અને સલાહ આપી કે આવુ ઘરે બિલકુલ ટ્રાય ન 
કરે