શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2024 (22:02 IST)

Video - ચાલતી બસમાં લાગ્યો 11000 વોલ્ટનો કરંટ, 5 લોકો જીવતા સળગ્યા

bus fire
bus fire

 


-બસ પર વાયર પડતા 10 જાનૈયાના મોત
- કાચી રોડથી લઈ જવા લાગ્યો. 
- બસમા કુળ 50 -60 જાનૈયા સવાર હતા. 

Bus fire news-  ગાઝીપુરના ખિરિયા ગામમાં સોમવારે લગ્ન માટે નિકળી જાનૈયાથી ભરેલી બસ મહારર ધામની પાસે હાઈટેંશન વાયરની ચપેટમાં આવી ગઈ. તેનાથી બસમાં આગ લાગી ગઈ અને ઘણા જાનૈયાઓને બળીને મોતના સમાચાર છે. 

 
અવસરે આલા અધિકારી હાજર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ મામલાની જાણકારી લીધી છે. 
 
શરૂઆતી જાણકારી મુજબ ખિરિયા ખડા ગામથી નંદોઇ પાસવાનની દીકરીના લગ્ન માટે સવારે જ્યારે જાનૈયાઓથી ભરેલી બસ નાચતા-ગાતા ઘરતેહે નિકળી. જાનૈયાઓ ભરેલી બસ જેમ જ મંદિરના બારણા પર પહોંચી. તો ત્યાંના પ્રશાસનએ બસની અંદર જવા અ દીધુ. તે પછી ડ્રાઈવર જાનૈયાઓથી ભરેલી બસને કાચી રોડથી લઈ જવા લાગ્યો. ઉપરથી પસાર થઈ રહ્યા હાઈટેંશન વાયરની ચપેટમાં આવીને બસ- સળગવા લાગી. તેની ચપેટમાં ઘણા લોકો આવી ગયા. આ ઘટનાથી પ્રશાસન માં હોબાળો મચી ગયું. તરત જ ઘણી પોલીસ સ્ટેશનની ફોર્સ અવસરે રાહત બચાવ કાર્યમાં લાગી ગઈ. સમાચાર લખતા આશરે 10 જાનૈયાની મોત થવાની શકયતા છે. બસમા કુળ 50 -60 જાનૈયા સવાર હતા. 
 
આ હૃદયદ્રાવક ઘટનાની નોંધ લેતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. આ ઉપરાંત ઘાયલોની યોગ્ય સારવાર માટે પણ સૂચના આપવામાં આવી છે.