સંબંધિત સમાચાર
- ગુજરાત હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, ન્યાયાધીશની બદલીના વિરોધમાં કામથી અળગા રહેવાનો નિર્ણય
- મોરબી ખાતે બી.એ.પી.એસ ના સંતો અને સ્વયંસેવકોને સેવા કાર્ય કરવા બદલ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા
- પ્લેટલેટસ ઓછા થવા લાગ્યા તો મોસંબીનુ જ્યુસ ચઢાવાયો, હોસ્પીટલ સીલ
- ગુજરાત: બે ગેસ સિલિન્ડર મફત મળશે
- સાહેબની કેટલીક મુલાકાતો બાકી હોવાથી ગુજરાતમાં ચૂંટણી જાહેર કરાઈ નથી
વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક KISS કરાવી, 5 ની ધરપકડ
ઓડિશાના બ્રહ્મપુરમાં એક વિદ્યર્થીને પરેશાન કરવાના આરોપમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. બ્રહ્મપુરના પોલીસ અધિકારીએ જણાવ્યુ કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 12 કોલેજના વિદ્યાર્થી એક વિદ્યાર્થીનીને હેરાન કરતા જોવાઈ રહ્યા છે. આ બાબતે પોક્સો અને આઈટી એકૃ હેઠણ કેસ નોંધયો છે.
ઓડિશાના બ્રહ્મપુરની એક કોલેજમાં રેગિંગના નામે સગીર છોકરી અને છોકરાને બળજબરીથી કિસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ કેસમાં પાંચ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આમાંથી બે સગીર છે.
