રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 ઑક્ટોબર 2022 (15:49 IST)

ગુજરાત: બે ગેસ સિલિન્ડર મફત મળશે

ગુજરાત સરકારે (Gujarat Goverment)  ગુજરાતના મધ્યમ અને ગરીબ પરિવારની દિવાળીને રોશન કરી નાખ્યુ છે. ઉજ્જવલા યોજના (ujjwala yojana)  હેઠણ રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ (Free 2 gas cylinder) સિલિન્ડર મફત આપવામાં આવશે. ગુજરાત સરકારે દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મહત્વની રાહત આપતા રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.
 
ગેસ સિલિન્ડર માટે જે રકમ છે તે સીધા ખાતામાં જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત આપી છે. CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.'