ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2023 (14:31 IST)

અમુલ ગર્લનાં સર્જકનું નિધન

Sylvester Dacunha Amul Gril creator
sylvester da cunha death- અમૂલની 'અટર્લી બટરલી' ગર્લના નિર્માતા સિલ્વેસ્ટર ડાકુન્હાનું બુધવારે રાત્રે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. અમૂલની 'Utterly Butterly' જાહેરાત 1966માં શરૂ કરવામાં આવી હતી. અને આ જાહેરખબર એટલી ગમી ગઈ કે આજ સુધી એ સુંદર છોકરી અમૂલની મોડલ છે.
 
અમૂલની 'અટર્લી બટરલી' ગર્લના નિર્માતા સિલ્વેસ્ટર ડાકુન્હાનું બુધવારે રાત્રે મુંબઈમાં નિધન થયું. હાલમાં તેમનો પુત્ર રાહુલ દા કુન્હા તેમનો બિઝનેસ સંભાળી રહ્યો છે.