મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 1 એપ્રિલ 2023 (17:09 IST)

આ મહિલાએ પોતાનુ ઘર કર્યું રાહુલ ગાંધીને નામ, દિલ્હીના આ વિસ્તારમાં છે ઘર

rahul gandhi
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મલ્યા પછી દિલ્હીની એક મહિલાએ પોતાનું ચારમાળનું ઘર રાહુલ ગાંધીના નામે કર્યું છે. દિલ્હીના મંગોલપૂરી વિસ્તારમાં રાજકુમારી ગુપ્તાએ 4 માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું છે.  રાજકુમારી ગુપ્તા દિલ્હી કોંગેસ સેવા દળ સાથે જોડાયેલ છે.  લોકસભાની સદસ્યતા (Lok Sabha Membership) થી યોગ્યથી યોગ્ય જાહેર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ૨૨ એપ્રિલ સુધી સરકારી બંગલો ખાલી કરવાનું કહ્યું છે 

 
 કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સદસ્યતા ગયા પછી કોંગ્રેસે ઝુબેશ ચલાવી હતી મારુ ઘર રાહુલનું ઘર. રાહુલ ગાંઘીને અગાઉ લોકસભાની સદસ્યતા પરથી યોગ્ય ઠેરવવાને ધ્યાનમાં રાખતા લોકસભાની રહેઠાણ સંબધિ સમીતિએ કોગ્રેસ નતાને ૧૨ તુગલક લેન સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી છે.