મુંબઈમાં મોટા આતંકી હુમલાની ધમકી-NIAને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો  
                                       
                  
                  				  Threat of major terrorist attack in Mumbai- મુંબઈથી આતંકી હુમલાને લઇ મોટા સમાચાર મળી રહ્યા છે. NIAને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. NIAએ મુંબઈ પોલીસને પણ આ માહિતી આપી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગેલી છે.
				  										
							
																							
									  
	 
	અહેવાલો અનુસાર, NIAના ઈ-મેલ પર ધમકી આપતો મેલ મળ્યો હતો, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો