ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 29 માર્ચ 2022 (12:43 IST)

Tina Dabi Husband News : ટીના ડાબી કરી રહી છે બીજુ લગ્ન જાણો કોણ છે 13 વર્ષ મોટા તેમના મંગેતર IAS પ્રદીપ ગવાંડે

આઈએએસ ટીના ડાબી ફરીથી લગ્ન (Tina dabi Marriage News) કરી રહી છે . આ વાતનો ખુલાસો તેણે પોતે ઈંસ્ટાગ્રામ પર તેમના હોનાર પતિની સાથે ફોટા શેયર કરીને કરી છે.

પોતાની પર્સનલ જીંદગીને લઈને ચર્ચામાં રહેનારી મહિલા અધિકારી આઈએએસ ટીના ડાબી એકવાર ફરી ચર્ચામાં છે. 2016 યૂપીએસસી બૈચની ટૉપર ટીના ડાબી એકવાર ફરી ચર્ચામાં છે. 2016 યૂપીએસસી બૈચની ટોપર ટીના ડાબી બીજીવાર લગ્ન કરવા જઈ ર હી છે. તેણે પ્રદીપ ગવાંડેને પોતાના પતિ તરીકે પસંદ કર્યો છે. બંનેયે સગાઈ કરી લીધી છે અને તેની માહિતી ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે. આવો જાણી પ્રદીપ ગવાંડે વિશે.. 
 
રાજસ્થાનના કૈડરના આઈએએસ અધિકારી 
 
મહારાષ્ટ્રમાં રહેનારા પ્રદીપ ગવાંડે 2013 બૈચના રાજસ્થાન કૈડરના આઈએએસ અધિકારી છે. તે હાલ જયપુરમાં જ છે અને રાજસ્થાન આર્કિયોલોજી એંડ મ્યુઝિયમ ડિપાર્ટમેંટમાં ડાયરેક્ટર છે. પ્રદીપ આઈએસએસ અધિકારી ટીના ડાબીથી ત્રણ વર્ષ સીનિયર છે અને તેમના પણ આ બીજા લગ્ન છે.  
 
રાજસ્થાન કૈડરના આઈએએસ અધિકારી 
 
મહારાષ્ટ્રના રહેનારા પ્રદીપ ગવાંડે 2013 બૈચના રાજસ્થાન કૈડરના આઈએસએસ અધિકારી છે. તે હાલ જયપુરમાં જ કાર્યરત છે અને રાજસ્થાન આર્કિયોલ્જી એંડ મ્યુઝિયમ ડિપાર્ટમેંટમાં ડાયરેક્ટ છે. પ્રદીપ આઈએસએસ અધિકારી ટીના ડાબીથી ત્રણ વર્ષ સીનિયર છે અને તેના પણ આ બીજા લગ્ન છે. 
 
આરોપીઓ લાંચકાંડમાં રહે છે

પ્રદીપ ગાવંડે પણ લાંચ કાંડમાં આરોપી રહી ચૂક્યો છે. આરએસએલડીસીમાં એમડી તરીકે ફરજ બજાવતા તેમનું નામ લાંચ કેસમાં સામે આવ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરોએ તેની સામે કેસ પણ નોંધ્યો હતો. આ સિવાય અન્ય આઠ લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2021માં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે તેની બે કલાકથી વધુ પૂછપરછ કરી હતી. એસીબીની નોંધાયેલ એફઆઈઆર મુજબ અધિકારી પહેલા કૌશલ વિકાસ યોજના ચલાવનારા ટ્રેનિંગ સેંટર્સને બ્લેકલિસ્ટ કરતા હતા. પછી તેને બ્લેકલિસ્ટમાંથી હટાવવા માટે સોદો કરવામાં આવતો હતો.