સંબંધિત સમાચાર
- અમદાવાદ બાદ નર્મદા જિલ્લામાં 10 કરોડના ખર્ચે 2 એકરમાં સાયન્સ સિટીનું નિર્માણ થશે
- મજૂરીએ આવેલી સગીરાને માલિકે પીંખી નાખી- મકાનના બાંધકામમાં આવેલી સગીરાને માલિકે પાછળથી પકડી લીધી, આખરે પીંખીને જ છોડી
- ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ?
- વ્યક્તિએ પાગલપનની કરી તમામ હદો પાર
- અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ફરી એક વખત વધારા
Bharat bandh Live Updates: બંગાળમાં રસ્તા પર ઉતર્યા લેફ્ટ કાર્યકર્તાઓ, કૈબ-ઓટો ન મળવાથી લોકો પરેશાન
ભારત બંધ અને બેંકોની હડતાલના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રોના કામકાજ પર માઠી અસર પડી શકે છે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી: ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે
દિલ્હીઃ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા બેંકોના ખાનગીકરણની સરકારની યોજનાના વિરોધમાં આજે અને આવતીકાલે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
ઓડિશામાં પણ પ્રદર્શન
ओडिशा: ट्रेड यूनियनों ने सरकारी नीतियों के विरोध में आज और कल राष्ट्रव्यापी हड़ताल तथा बंद का आह्वान किया है। (तस्वीरें भुवनेश्वर की हैं) pic.twitter.com/DZ4C32b8Vs
— ANI_HindiNews (@AHindinews) March 28, 2022
ઓડિશા: ટ્રેડ યુનિયનોએ સરકારની નીતિઓના વિરોધમાં આજે અને આવતીકાલે દેશવ્યાપી હડતાળ અને બંધનું આહ્વાન કર્યું છે. આ તસવીરો ભુવનેશ્વરની છે.
વીજળીનો પુરવઠો સુનિશ્ચિત કરવા સૂચનાઓ
ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પહેલા, પાવર મંત્રાલયે તમામ સરકારી સંસ્થાઓ અને અન્ય એજન્સીઓને ઉચ્ચ ચેતવણી પર રહેવા અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
10:20 AM, 28th Mar
પ્રદર્શનકારીઓએ કોલકાતાના જાદવપુર રેલ્વે સ્ટેશન પર રેલ્વે ટ્રેક બ્લોક કર્યો
સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ આજે અને આવતીકાલે દેશવ્યાપી હડતાળ અને બંધનું એલાન આપ્યું છે. તેને જોતા વિરોધકર્તાઓએ કોલકાતાના જાદવપુર રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે.
કેરળમાં પણ જોવા મળી 'ભારત બંધ'ની અસર
Kerala | To protest against government policies, different trade unions have called for a nationwide strike/bandh today & tomorrow, March 28 & 29. Only emergency services are excluded from the strike.
— ANI (@ANI) March 28, 2022
Visuals from Thiruvananthapuram pic.twitter.com/wC3AbQ8Ied
પશ્ચિમ બંગાળમાં લોકોને કેબ મેળવવામાં થઈ રહી છે મુશ્કેલી
પશ્ચિમ બંગાળમાં 'ભારત બંધ' અંગે કેટલાક મુસાફરોએ કહ્યું કે હાવડામાં કેબ ઓછી છે અને કતારો વધી રહી છે. જો કે, 'ભારત બંધ'ના એલાન વિશે ઘણા લોકો જાણતા નથી.
પશ્ચિમ બંગાળમાં લોકો 'ભારત બંધ'ને આપી રહ્યા છે સમર્થન
cWest Bengal | A 48 hours nationwide strike/bandh called by different trade unions to protest against govt policies to be observed today & tomorrow, March 28 & 29.
— ANI (@ANI) March 28, 2022
Visuals from Jadavpur, Kolkata pic.twitter.com/KIXENBe73Z
