શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (12:40 IST)

video લગ્નમાં ડાન્સ કરતા-કરતા યુવકનું મોત

video Death of a young man dancing at a wedding- હૈદરાબાદમાં પણ આવી એક ઘટના સામે આવી છે લગ્નમાં ડાન્સ કરતા કરતા એક યુવકની મોતને થઈ ગઈ. તેવા ઘણા વીડિયો સામે આવ્યા છે. આવામાં . જેમાં લગ્નમાં હસતા હસતા નાચી રહેલો યુવક અચાનક ઢળી પડે છે.
 
ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો હૈદરાબાદથી 200 કિમી દૂર પારડી ગામનો છે. જ્યાં એક સંબંધીને ત્યાં લગ્નમાં મહારાષ્ટ્રનો યુવક આવ્યો હતો. સમગ્ર પરિવાર લગ્નના આનંદમાં હતો.
લગ્નમાં ડાન્સ કરતા કરતા મોતને ભેટ્યો હોય તેવા ઘણા વીડિયો સામે આવ્યા છે. આવામાં હૈદરાબાદમાં પણ આવી એક ઘટના સામે આવી છે. જેમાં લગ્નમાં હસતા હસતા નાચી રહેલો યુવક અચાનક ઢળી પડે છે.