1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2019 (08:10 IST)

ઓછી વરસાદની શકયતા, દેશમાં પાણીનો દુકાળ

વરસાદ
ગરમીથી ઝઝૂમી રઘ્યા દિલ્હી એનસીઆરના લોકોને સોમવારથી રાહત મળવાની આશા છે. મોસમ વિભાગના મુજબ આવતા ચાર દિવસ સુધી દિલ્હીમાં વરસાદ થવાની શકયતા છે. 
 
દેશના 20 રાજ્યોમાં માનસૂન પહોંચી ગયું. જ્યારે દિલ્હી સાથે કેટલાક રાજ્યોમાં લોકોને હવે પણ માનસૂનની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં માનસૂન 
 
પહોંચવાની સામાન્ય તારીખ 29 જૂન છેૢ 
 
મોસમ વિભાગના પૂર્વાનુમાનમા6 કહ્યુ6 ચે કે રવિવારની રાત્રે કરતા સોમવારે વધારે વરસાદ થવાના શકયતા મજબૂત થઈ છે. તેને જોતા સોમવાર સુધી ગર્મીથી રાહત મળવાની આશા છે. તેનાથી તાપમાન નીચે 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 
 
પૂર્વ અને ઉત્તર પૂર્વ સંભાગમાં પૂર્વોત્તરના રાજ્ય બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આવે છે. આ બધા ક્ષેત્રોમાં ઓછી વરસાદ થઈ. મધ્ય ભારતના 10 ઉપ સંભાગમાંથી માત્ર ઓડિશામાં સામાન્ય વરસાદ થઈ છે. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્ર સાથે ચાર ઉપ સંભાગમાં ખૂબ ઓછી વરસાદ થઈ છે. 
આ ક્ષેત્રોના જળાશયમાં ભડારણ નીચ સ્તર પર પહોચવાના કારણે સૂકા જેવી સ્થિતિ છે. 
પૂર્વી મધ્ય પ્રદેશના ઉપસંભાગમાં ખૂબ ઓછી વર્ષા છે. મધ્ય ગુજરાત, સૌ