સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (14:26 IST)

ભારતની નવી વેક્સીન ZyCoV-D વગર ઈંજેકશન લાગશે. ત્રણ ડોઝ લેવી પડશે- જાણો દરેક વાત

ભારતીય કંપની જાયડસ કેડિલાએ તેમની કોરોના વેક્સીન ZyCoV-D માટે ભારતના ઔષધિ મહાનિયંત્રકથી આપાતકાલીન ઉપયોગની મંજૂરી માંગી છે. બાળકો માટે સુરક્ષિત જણાવી રહી આ કોરોના વેક્સીનમાં ખૂબ ખાસ છે. આ પ્રથમ પાલ્સ્મિડ DNA વેક્સીન છે. તેના સાથે-સાથે તેને વગર સૂઈની મદદથી ફાર્માજેટ તકનીકથી લગાવાશે. જેનાથી સાઈડ ઈફેક્ટસના ખતરા  ઓછા થશે. 
 
જાયડસ કેડિલાની કોરોના વેક્સીન ZyCoV-Dને ત્રીજા ચરણનો ટ્રાયલ થઈ ગયુ છે. તેમાં 28 હજાર પ્રતિભાગીઓથી ભાગ લીધુ હતું. ભારતમાં કોઈ વેક્સીનનો અત્યાર સુધીનો સૌથી મોટું ટ્રાયલ છે તેના પરિણામ પણ સંતોષજનક જણાવ્યા છે. બીજી કોરોના લહેર દરમિયાન જ દેશની 50 કલીનિકલ સાઈટસ પર તેનો ટ્રાયલ થયુ હતું. તેને ડેલ્ટા વેરિએંટ પર પણ અસરદાર જણાવ્યુ છે. 
 
વગર સૂઈના લાગે છે જાયડસ કેડિલાનો કોરોના રસી 
સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે જાયડસ કેડિલા   ZyCoV-D કોરોના વેક્સીન 12 થી 18 વર્ષના બાળકો માટે સુરક્ષિત છે. તેને ફાર્માજેટ સૂઈ રહિત તકનીક (PharmaJet needle free applicator)  ની મદદથી લગાવાશે. તેમાં સૂઈની જરૂર નહી પડે. વગર સૂઈ વાળા ઈંજેક્શનમાં દવા ભરાય છે. પછી તેને એક મશીનમાં લગાવીને હાથ પર લગાવાય છે. મશીન પર લાગેલા બટનને કિલ્ક કરવાથી રસીની દવા અંદર શરીરમાં પહોંચી જાય છે. 
 
કંપનીએ વર્ષના 10-12 કરોડ ખોરાક બનાવવાની વાત કહી છે.  ZyCoV-Dની કુળ ત્રણ ખોરાક લેવી હોય છે. માનવુ છે કે સૂઈના ઉપયોગ વગર ત્રણે ખોરાક લગાવાય છે જેના સાઈડ ઈફ્ક્ટનો ખતરો ઓછુ હોય છે. 
ZyCoV-Dની એક ખાસ વાત આ છે કે  તેને રાખવા માટે તાપમાનને બહુ વધારે-ઓછું નથી રાખવુ પડે છે મતલબ તેની થર્મોસ્ટેબિલિટી સારી છે. તેના કોલ્ડ ચેન વગેરેના  ત્યાં કોઈ તકલીફ રહેશે નહીં, જેના અભાવને લીધે આજ સુધી રસીનો બગાડ કરવામાં આવી રહ્યો હતો. પ્લાઝમિડ ડીએનએ પ્લેટફોર્મ પર રસી બનાવવી તે સરળ બનાવે છે.